વ્યારા: ૧૪ દિવસની તાલીમ બાદ ૩૦ ગ્રામ્ય મહિલાઓ બની આત્મનિર્ભર
Vyara, Tapi | Sep 11, 2026 વ્યારામાં બેંક ઓફ બરોડા અને RSETI ના સહયોગથી ગ્રામ્ય મહિલાઓ માટે જૂટ પ્રોડક્ટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૪ દિવસની આ તાલીમમાં ૩૦ મહિલાઓએ ભાગ લીધો હતો, જે હવે સ્વરોજગાર મેળવી આત્મનિર્ભર બની છે.