માળીયા: મોરબી-માળીયા હાઈવે પર અકસ્માત: બાઈક આડે ખુટિયો આવતા યુવકનું મોત
Maliya, Morbi | Nov 12, 2026 મોરબી-માળીયા હાઈવે પર બાઈક લઈને જઈ રહેલા એક યુવકનું રસ્તામાં અચાનક ખુટિયો આવી જવાથી અકસ્માત સર્જાયો અને તેનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.