Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

ઝવેરચંદ મેઘાણી હોલ સરદારનગર ખાતે BMC વિવિધ વિકાસના કર્યોનું કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં લોકર્પણ કરાયું

Bhavnagar City, Bhavnagar | Mar 8, 2026
મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કાર્યો અંગે ઝવેરચંદ મેઘાણી હોલ સરદારનગર ખાતે ખાતમુરત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી, કેબિનેટ મંત્રી, ધારાસભ્ય, મેયર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS

No related stories for this location.

ઝવેરચંદ મેઘાણી હોલ સરદારનગર ખાતે BMC વિવિધ વિકાસના કર્યોનું કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં લોકર્પણ કરાયું - Bhavnagar City News