Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

વડોદરા દક્ષિણ: સરદાર @150 યુનિટી માર્ચ સેવાસી ખાતે થી વડોદરા માં પ્રવેશ્તા સ્વાગત કરવામાં આવ્યુ.

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી,'લોહપુરુષ' સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘સરદાર@150 યુનિટી માર્ચ’ રાષ્ટ્રીય પદયાત્રા વડોદરા મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા,પિયુષ ગોયલ અને વિરેન્દ્રકુમાર ખટીક ની આગેવાનીમાં પધારતા ઉપસ્થિત મહાનુભાવો ભારતીય જનતા પાર્ટી પરિવાર અને નાગરિકો સાથે ઉમળકા ભેર સ્વાગત કર્યું ત્યારે વાતાવરણ ખરેખર સરદારમય બન્યું હતું.