ગાંધીનગર: ગુજરાત-પાકિસ્તાન સરહદે પોલીસનું વિશેષ અભિયાન: 10 IPS અધિકારીઓ કરશે રાત્રિરોકાણ
ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા મજબૂત કરવા 10 સિનિયર IPS અધિકારીઓ કચ્છ, વાવ-થરાદ અને પાટણના 20 ગામોની મુલાકાત લેશે. 26-27 નવેમ્બરે અધિકારીઓ સ્થાનિકોના ઘરે રાત્રિ રોકાણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.