Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મણિનગર: જુહાપુરામાં અકસ્માતની ઘટનાના સીસીટીવી આવ્યા સામે

Maninagar, Ahmedabad | May 12, 2026
જુહાપુરા ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો.ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો.અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે.ટ્રક બાઈકને 60થી 70 મીટર સુધી ઘસડતો લઈ ગયો.ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના આક્ષેપ.બાઈકપર સવાર ઇજાગ્રસ્તોને 108 બોલાવી સારવાર અર્થે ખસેડ્યા.