Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: પશ્ચિમ રેલવે દ્વારા 8 તારીખે ટ્રાફિક બ્લોક ની જાહેરાત 7 તારીખે મોડી સાંજે કરતા અનેક મુસાફરો સ્ટેશન ઉપર અટવાયા

Anand City, Anand | Apr 9, 2026
પશ્ચિમ રેલવે દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી હેઠળ ગેરાતપુર અમદાવાદ સેક્શન પર પ્રિ-કાસ્ટ પોર્ટલ બીમ ઇન્સ્ટોલ કરવાના હોવાથી 8 તારીખે ટ્રાફિક બ્લોકની જાહેરાત 7 તારીખે મોડી સાંજે કરવામાં આવી હતી. રેલ્વે દ્વારા કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી હોવાની વાતથી અજાણ મુસાફરો સવારે સ્ટેશન પહોંચ્યા ત્યારે ટ્રેન આવવાની જ ન હોવાનું જાણીને રોષે ભરાયા હતા