ગરૂડેશ્વર: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભારત પર્વ-2026 બન્યું પ્રવાસીઓનું આકર્ષણ
એકતાનગરમાં આયોજિત 'ભારત પર્વ-2026' પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યું છે. 'શક્તિ ઓફ ભારત' થીમ પર આધારિત આ પર્વમાં દેશની કલા, સંસ્કૃતિ અને હસ્તકલાના વિવિધ પેવેલિયન પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.