ઘોઘા: ઘોઘા અવાણીયા પાસે સર્જાયો ભયકંર અકસ્માત
ઘોઘા અવાણીયા પાસે સર્જાયો ભયકંર અકસ્માત આજરોજ તા.8/5/26 ને શુક્રવારે રાત્રે 8 કલાકે ઘોઘા અવાણીયા પાસે સર્જાયો ભયંકર અકસ્માત ઘોઘા અવાણીયા પાસે ઇકો કાર અને ટુ વિલર બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત ઘોઘા અવાણીયા પાસે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને પહોંચી ગંભીર ઇજા ઇજા ગ્રસ્ત બંને વ્યક્તિઓને તાત્કાલિક 108 મારફતે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા