ડહેલી માં 15 માં નાણાં પાંચના કામ માં થયેલ ભ્રષ્ટાચાર માં 2જા નંબર ના કામ માં કઈ રીતે ભ્રષ્ટાચાર થયો છે તે જુવો દોલત ભાઈ માજી ડેપ્યુટી સરપંચ ના આક્ષેપો .. (કામ નંબર,2 ડહેલી દવાખાના વિભાગ મુરલીધર કોમ્પલેક્ષ થી ચીનુ ભાઈ ના ઘર સુધી ગટર લાઇન નું કામ.). હકીકત માં સ્થળ પર શું છે તે સમજીએ.. journalist: ANISH shekh 9924678348.. હજુ ત્રીજા નંબર ની કામ બાકી છે તે થોડાક સમય માં આપની સમક્ષ મૂકશું અમારી ચેનલ ને ફોલો કરી ને બેલ આઇકોમ દબાવી લો..!
Valsad, Valsad | Jun 7, 2026