આણંદ શહેર: આણંદ જિલ્લાના નાગરિકોએ ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલુ ધ્યાન રાખવા જણાવાયું
આણંદ જિલ્લાના નાગરિકોએ ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલુ ધ્યાને રાખવુ.નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃધ્ધો અને બહાર કામ કરતા લોકો તેમજ બિમાર હોય તેમની વિશેષ કાળજી લેવી.ગરમીની ઋતુમાં હિટવેવને કારણે જિલ્લાના નાગરિકોને સાવચેતીના પગલારૂપે કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવું હિતાવહ છે.