પેટલાદ: અગાસ-બોરિયા નજીક નહેરમાંથી કિશોરનો મૃતદેહ મળ્યો, કરમસદ નજીક બે નાહ્વા પડ્યા હતા, એકને બચાવી લેવાયો
Petlad, Anand | Apr 11, 2026 પેટલાદ તાલુકાના અગાસ બોરીયા નજીકથી પસાર થતી નહેરમાંથી કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.કરમસદના બે કિશોરો નહેરમાં નાહવા પડ્યા હતા. એકને બચાવી લેવાયો હતો અને બીજો ડૂબી ગયો હતો.