જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે રોડ પર વૃક્ષ ધરાશાયી, એક બાજુનો માર્ગ બંધ
જેસર તાલુકાના શાંતિનગર ગામે રોડ પર વૃક્ષ ધરાશાયી, એક બાજુનો માર્ગ બંધ જેસર તાલુકાના શાંતિનગર ગામે ભારે વરસાદ અને પવનના કારણે રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતાં માર્ગની એક બાજુનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જેના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.