Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: ગણેશ ચોકડી વિસ્તારમાં વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી

Anand City, Anand | Apr 8, 2026
આણંદ શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ગણેશ ચોકડી વિસ્તારમાં એક યુવકને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે શહેર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.