સિહોર: સિહોર પોલીસ સ્ટેશન ખાતે પેટ્રોલિયમ તેમજ ગેસ એજન્સી ના માલિકો સાથે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
નવનિયુકત પ્રો.ASP મૌસમ મહેતાના અધ્યક્ષતામાં સંચાલકો સાથે મિટિંગ યોજાઈ છેલ્લા ઘણા દિવસોથી અમેરિકા ઈરાન સહિતના દેશો વચ્ચે યુધ્ધ ની સ્થિતિ સર્જાય છે જેની થોડી ઘણી અસરો કનેક્ટેડ દેશોને પડી રહી છે ત્યારે સરકાર દ્વારા દેશની જનતાને વારંવાર ભારત માં કોઈપણ પ્રકારની અછત નથી તમામ નાગરિકો ને વિવિધ પ્રકારની જાણકારી સાથે અપીલો કરવામાં આવી હોવા છતાં હાલ શહેરથી લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ સિલિન્ડર નથી મળતા,પેટ્રોલ તથા વિવિધ પેટ્રોલિયમ પેદાશો મોંઘી થશે