જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે નવી આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
જેસર તાલુકાના શાંતિનગર ગામે બાળકોના શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી નવી આંગણવાડીના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય મયુરભાઈ કામળિયા, શાંતિનગર ગામના સરપંચ રસિકભાઈ રાખોલીયા તથા આંગણવાડી સુપરવાઇઝર સોનલબેન સહિતના આગેવાનો ઉપસ્થિત