Public App Logo
Jansamasya
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah

રાપર: સઇ ગામે પુત્રીના વિયોગમાં માતાનો આપઘાત: સઇ ગામની ૨૫ વર્ષીય પરિણીતાએ અંતિમ પગલું ભર્યું

Rapar, Kutch | Mar 26, 2026
રાપર તાલુકાના સઇ ગામમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. પોતાની વ્હાલસોયી દીકરીના મૃત્યુનો આઘાત સહન ન કરી શકતા ૨૫ વર્ષીય માતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.ગત તારીખ ૨૪/૩ ના રોજ બપોરના આશરે ૩:૩૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બાદ તેમને તાત્કાલિક રાપર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.