ભાવનગર શહેર: કુંભારવાડા રિચાર્જ બોર મામલે કોંગ્રેસના નગરસેવકે કરેલા આક્ષેપ અંગે અધિકારીએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Oct 3, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રિચાર્જ બોર મામલે કોંગ્રેસના સ્થાનિક નગરસેવક દ્વારા આક્ષેપ કરાયા હતા. જેમાં આ રિચાર્જ બોર બનાવ્યો જ ન હોય અને બિલ પાસ થયું હોય તેવા આક્ષેપ કરાતા કોંગ્રેસના નગરસેવકના આક્ષેપ અંગે મહાનગરપાલિકા કચેરી ખાતેથી વોટર વર્કસ વિભાગના અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી.