બાલાસિનોર: મહીસાગર: અનિયમિત વરસાદ સામે ખેડૂતો માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન
મહીસાગર જિલ્લાના બાલાસિનોરના જોરાપુરા ગામે ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ ખેડૂત ગોષ્ઠી યોજાઈ, જેમાં આધુનિક ખેતી, પ્રાકૃતિક ખેતી અને પાક બચાવવાના ઉપાયો વિશે માર્ગદર્શન અપાયું.