સિહોર: શિહોરના સાગવાડી રોડ પરથી પોલીસ દ્વારા maruti swift કાર સાથે ઇંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો
શિહોર પોલીસ દ્વારા સાગવાડી રોડ પર શિહોર તરફ આવતી ફોરવીલ maruti swift કાર જેને રોકી તલાસી કરતા તેની અંદરથી ઇંગ્લિશ દારૂ બિયર મળી આવતા જેની કિંમત રૂપિયા65100 તથા મારુતિ કારની કિંમત ત્રણ લાખ રૂપિયા ગણી કુલ રૂપિયા 3,65,1 00 ના મુદ્દા માલ સાથે હાર્દિક મકવાણાની અટકાયત કરી ધોરણ છ ની કાર્યવાહી શિહોર પોલીસ દ્વારા કરવામાં આવી છે