તિલકવાડા: તિલકવાડાના ભાદરવા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન
તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ વિશે તાલુકા પંચાયતના પ્રમુખ મમતાબેન તડવીએ માહિતી આપી છે. આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક લોકોને સરકારી યોજનાઓ અને સુવિધાઓનો લાભ આપવામાં આવ્યો હતો.