વિયેતનામના ફૂ ક્વોક ટાપુ પાસે એક સ્પીડબોટ તકનીકી ખામી અને દરિયામાં ભારે કરંટના કારણે પલટી જતાં 15 ભારતીય પ્રવાસીઓના કરૂણ મોત નીપજ્યા છે. આ બોટમાં કુલ 32 ભારતીય પ્રવાસીઓ અને 4 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 21 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. સ્પીડબોટમાં સવાર 32 ભારતીય પ્રવાસીઓમાં 30 પુરુષો અને 2 મહિલાઓ સામેલ હતી.
{Our Sutrapada, Vietnam boat accident, Phu Quoc island, 15 Indian tourists dead, Speedboat capsized, Technical fault, Heavy sea current, 21 survivors, Rescue operation }
#indianews #liveupdate #gujarat