Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

હળવા વરસાદથી બોટાદ, બરવાળા ભીંજાયા. હળવા વરસાદી ઝાપટાથી મહદઅંશે ગરમી ઓછી થઈ

Botad City, Botad | Oct 1, 2025
બોટાદ શહેરમાં ભર બપોરે સૂર્યપ્રકાશમાં અચાનક વરસાદે દેખા દીધા હતા, બપોરે 4 કલાકે વરસાદી ઝાપટા પડવાથી રોડ રસ્તા ભીંજાયા હતા. બરવાળા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો ત્યારે બોટાદમાં હવેલી ચોક પાળીયાદ રોડ સ્ટેશન રોડ જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડ સહિત વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો, લોકોને તાપ અને ગરમીથી રાહત મળી તો બીજી તરફ માત્ર પાંચ મિનિટ અચાનક વરસાદ પડી બંધ થઈ જતા લોકોમાં ઋતુ પરિવર્તન અંગે પણ અનેક આશ્ચર્ય થયા હતા.

MORE NEWS

No related stories for this location.

હળવા વરસાદથી બોટાદ, બરવાળા ભીંજાયા. હળવા વરસાદી ઝાપટાથી મહદઅંશે ગરમી ઓછી થઈ - Botad City News