મોરબી: સાદુળકા ગામે ગણેશ વિસર્જનમાં ડૂબેલા બીજા યુવકનો મૃતદેહ મળ્યો
Morvi, Morbi | Sep 25, 2026 સાદુળકા ગામે ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી ગયેલા બીજા યુવકનો પણ મૃતદેહ મળી આવ્યો છે. અગાઉ એક યુવકનો મૃતદેહ મળ્યા બાદ બીજા યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.