Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap
Indore
Bareilly

વડવા વિસ્તારમાં જાહેર શૌચાલય મામલે ખુદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મેયર સમક્ષ રજુઆત કરી

Bhavnagar City, Bhavnagar | Mar 7, 2026
ભાવનગર શહેરના વડવા દેવજીભાગતની ધર્મશાળા વિસ્તારમાં લાંબા સમયથી જાહેર શૌચાલય મામલે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સ્થાનિક લોકો દ્વારા જાહેર શૌચાલય બનાવવા મામલે વિરોધ કરી ખુદ ભાજપના કાર્યકર્તાઓ ખેસ પહેરી મહાનગર પાલિકા કચેરી ખાતે મેયર સમક્ષ રજુઆત કરવા પહોંચ્યા હતા. અને જાહેર શૌચાલયનું કામ બંધ કરવા રજુઆત કરી હતી.

MORE NEWS

No related stories for this location.

વડવા વિસ્તારમાં જાહેર શૌચાલય મામલે ખુદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મેયર સમક્ષ રજુઆત કરી - Bhavnagar City News