પાટણ વેરાવળ: વેરાવળમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, મગફળી અને કપાસના પાક પર જોખમ
ગીર સોમનાથના વેરાવળ ગ્રામ્ય પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે. મગફળી, સોયાબીન અને કપાસ જેવા ખરીફ પાકોને નુકસાન થવાની શક્યતા છે. જો વરસાદ નહીં પડે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે.