Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Aap

Prahladnagar Welcomes the Rain #ahmedabadrain #monsoon #prahladnagar #amdavad #rain

MORE NEWS

આ વર્ષે જીગરદાન ગઢવી સાચી એન્ટરટેનમેન્ટ સાથે લઈને આવી રહ્યા છે “Sachi Navratri”

Sachi Navratri નો લોગો આપણાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યો 

અંકુર અઢિયા, મોનલ ગજ્જર અને દર્પણ અઢિયા દ્વારા સંચાલિત Sachi Entertainment દ્વારા “Sachi Navratri” નું ભવ્ય આયોજન કરવામાં આવશે.

આ એક Premium AC Dome ગરબા રેહશે જે અમદાવાદના new science city રોડ પર યોજાશે.

આ વર્ષે જીગરદાન ગઢવી સાચી એન્ટરટેનમેન્ટ સાથે લઈને આવી રહ્યા છે “Sachi Navratri” Sachi Navratri નો લોગો આપણાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યો અંકુર અઢિયા, મોનલ ગજ્જર અને દર્પણ અઢિયા દ્વારા સંચાલિત Sachi Entertainment દ્વારા “Sachi Navratri” નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ એક Premium AC Dome ગરબા રેહશે જે અમદાવાદના new science city રોડ પર યોજાશે.

Ahmadabad City, Ahmedabad | Jul 17, 2026

અમદાવાદ શહેર થાઇલેન્ડ બની જાય તો નવાઈ નહીં કે શું ??

અમદાવાદ શહેરમાં રાત્રિ સમય દરમ્યાન બહારના રાજ્યોની યુવતીઓ જોડે દેહવ્યાપારનો ધંધો કરાવતા દલાલ રવિ અને કમલેશ કોણ ??

અમદાવાદ શહેરની જે હોટલમાં કહો તે હોટલમાં છોકરીઓ મોકલી આપનાર રવિ અને કમલેશને કોના આશીર્વાદ ?? 

વોટ્સએપ ગ્રુપમાં ફોટો મોકલી છોકરીઓ પસંદ કરાવતા અને રૂપિયા ૫૦૦૦ થી લઈ ૫૦૦૦૦ સુધી નો ભાવ લઈ રાત રંગીન કરાવતા રવિ અને કમલેશ નામના દલાલ ઉપર ક્યારે થશે કાર્યવાહી ??

તમામ વિગતવાર માહિતી માટે જોતા રહો અમારો બીજો અહેવાલ !!

#gujaratinews #viralvideo #ahmedabad #spa #escortservice

અમદાવાદ શહેર થાઇલેન્ડ બની જાય તો નવાઈ નહીં કે શું ?? અમદાવાદ શહેરમાં રાત્રિ સમય દરમ્યાન બહારના રાજ્યોની યુવતીઓ જોડે દેહવ્યાપારનો ધંધો કરાવતા દલાલ રવિ અને કમલેશ કોણ ?? અમદાવાદ શહેરની જે હોટલમાં કહો તે હોટલમાં છોકરીઓ મોકલી આપનાર રવિ અને કમલેશને કોના આશીર્વાદ ?? વોટ્સએપ ગ્રુપમાં ફોટો મોકલી છોકરીઓ પસંદ કરાવતા અને રૂપિયા ૫૦૦૦ થી લઈ ૫૦૦૦૦ સુધી નો ભાવ લઈ રાત રંગીન કરાવતા રવિ અને કમલેશ નામના દલાલ ઉપર ક્યારે થશે કાર્યવાહી ?? તમામ વિગતવાર માહિતી માટે જોતા રહો અમારો બીજો અહેવાલ !! #gujaratinews #viralvideo #ahmedabad #spa #escortservice

Ahmadabad City, Ahmedabad | Jul 17, 2026

આ રિવરફ્રન્ટ નથી અમુક નબીરાઓ માટે સ્ટંટ કરવાનો અડ્ડો બની ગયો છે.
જાહેરમાં જીવલેણ સ્ટંટ, સરકારી સંપત્તિને નુકસાન અને સોશિયલ મીડિયા માટે જોખમી હરકતો આ આખરે ક્યારે બંધ થશે?
આવા વીડિયો જોઈને બીજા યુવાઓ પણ પ્રેરાઈ શકે છે, જે તેમના અને અન્ય લોકોના જીવ માટે જોખમરૂપ બની શકે છે.
સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની શાન છે, સ્ટંટબાજીનું મેદાન નહીં. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.

( Ahmedabad, Sabarmati Riverfront, Stunt, Public Safety, Gujarat )

#SabarmatiRiverfront #Ahmedabad #PublicSafety #StopStunts #Gujarat

આ રિવરફ્રન્ટ નથી અમુક નબીરાઓ માટે સ્ટંટ કરવાનો અડ્ડો બની ગયો છે. જાહેરમાં જીવલેણ સ્ટંટ, સરકારી સંપત્તિને નુકસાન અને સોશિયલ મીડિયા માટે જોખમી હરકતો આ આખરે ક્યારે બંધ થશે? આવા વીડિયો જોઈને બીજા યુવાઓ પણ પ્રેરાઈ શકે છે, જે તેમના અને અન્ય લોકોના જીવ માટે જોખમરૂપ બની શકે છે. સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની શાન છે, સ્ટંટબાજીનું મેદાન નહીં. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. ( Ahmedabad, Sabarmati Riverfront, Stunt, Public Safety, Gujarat ) #SabarmatiRiverfront #Ahmedabad #PublicSafety #StopStunts #Gujarat

Ahmadabad City, Ahmedabad | Jul 17, 2026