અમદાવાદમાં જંતરમંતરના વિરોધને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો. પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા ગોઠવાઈ.
(Protest, political news, jantar mantar, Ahmedabad, cjp, BJP, Congress)
#Protest #PoliticalNews #PaldiNews #Police #GujaratNews