Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
चोरी
बीजेपी
Uttar_pradesh
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
पेट्रोल
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Pmmodi
Telangana
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

મહેસાણા: નગરપાલિકામાં વોટર વર્કસના ચાર યુનિટ પર 566.23 kw ની સોલાર લગાવવામાં આવશે

Mahesana, Mahesana | Jun 20, 2023

MORE NEWS

વડનગર તાલુકાના સુલતાનપુરા ગામના નવાગામ ચૌધરી વાસ ખાતે વરસાદ ખેંચાવાની પરિસ્થિતિ વચ્ચે આજે ચૌધરી સમાજની બહેનોએ પરંપરાગત રીતે "ઢુંઢિયા બાવજી" કાઢી મેઘરાજાને મનાવવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની અનિયમિતતા અને ખેતીની ચિંતાને પગલે ગામની મહિલાઓએ પરંપરાગત લોકઆસ્થાનું પાલન કરતા ઢુંઢિયા બાવજીની વિધિ યોજી હતી. ચૌધરી સમાજની બહેનોએ ગામમાં ભજન-કીર્તન અને ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે ઢુંઢિયા બાવજીની શોભાયાત્રા કાઢી હતી.

આ પ્રસંગે બહેનોએ મેઘરાજાને પ્રાર્થના કરી હતી કે સમયસર અને સારો વરસાદ વરસે જેથી ખેડૂતોને રાહત મળે અને ખેતી કાર્ય સરળ બને. ગામના લોકો પણ મોટી સંખ્યામાં આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ મોડો પડતો હોય ત્યારે લોકપરંપરા અને આસ્થાના ભાગરૂપે ઢુંઢિયા બાવજી કાઢવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. �

વડનગર તાલુકાના સુલતાનપુરા ગામના નવાગામ ચૌધરી વાસ ખાતે વરસાદ ખેંચાવાની પરિસ્થિતિ વચ્ચે આજે ચૌધરી સમાજની બહેનોએ પરંપરાગત રીતે "ઢુંઢિયા બાવજી" કાઢી મેઘરાજાને મનાવવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની અનિયમિતતા અને ખેતીની ચિંતાને પગલે ગામની મહિલાઓએ પરંપરાગત લોકઆસ્થાનું પાલન કરતા ઢુંઢિયા બાવજીની વિધિ યોજી હતી. ચૌધરી સમાજની બહેનોએ ગામમાં ભજન-કીર્તન અને ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે ઢુંઢિયા બાવજીની શોભાયાત્રા કાઢી હતી. આ પ્રસંગે બહેનોએ મેઘરાજાને પ્રાર્થના કરી હતી કે સમયસર અને સારો વરસાદ વરસે જેથી ખેડૂતોને રાહત મળે અને ખેતી કાર્ય સરળ બને. ગામના લોકો પણ મોટી સંખ્યામાં આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ મોડો પડતો હોય ત્યારે લોકપરંપરા અને આસ્થાના ભાગરૂપે ઢુંઢિયા બાવજી કાઢવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. �

Mahesana, Mahesana | Jul 1, 2026

વડનગર પોલીસની રહેમ નજર હેઠળ 
સુંઢિયામાં બુટલેગરો બેફામ બન્યા 
ચાર લોકો પર હુમલો

વડનગર પોલીસની રહેમ નજર હેઠળ સુંઢિયામાં બુટલેગરો બેફામ બન્યા ચાર લોકો પર હુમલો

Mahesana, Mahesana | Jul 1, 2026