Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગારિયાધાર: ગારીયાધાર તાલુકામાં શેત્રુંજી નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી

Gariadhar, Bhavnagar | Jul 5, 2026
ગારીયાધાર તાલુકામાં શેત્રુંજી નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી ગારીયાધાર તાલુકામાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં ફરીથી પાણીની આવક થતાં નદીના કિનારાના ગામોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે, કારણ કે નદીમાં પાણી આવવાથી સિંચાઈ માટે આશા જાગી છે અને ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની સંભાવના છે. ઘણા ગ્રામજનો નદીના કિનારે પહોંચી નવા નીરના દૃશ્યો નિહાળી રહ્યા છે.