મહાશિવરાત્રીને લઈને મંદિરોમાં ભક્તોનો ઘસારો,પાલ ખાતે આવેલ સહસ્ત્ર કોટીલિંગમ મંદિરમાં ભક્તોની ભીડ,શિવલિંગ પર 1000 લીટર ગાયના દૂધનુ અભિષેક કરાયું,ભક્તોની મોટી લાઈનો જોવા મળી,શિવલિંગ પર દૂધ ચડાવી આનંદમય વાતાવરણ જોવા મળ્યું...
પાલ ખાતે શિવલિંગ પર 1000લિટર ગાયના દૂધનું દૂધ અભિષેક કરવામાં આવ્યું - Majura News