Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

બોટાદ શહેર: બોટાદનો અંડર બ્રિજ તોડી ફ્લાય ઓવર બનાવવા માંગ સાથે આવેદન પત્ર આપ્યું

Botad City, Botad | Sep 30, 2025
આજે બોટાદ શહેર માં આવેલ અંન્ડર બ્રિજનો વિરોધ કર્યો હતો આ બ્રિજ માં પાણી ભરાય છે મોટા મોટા ખાડા પડી જાય છે તેના કારણે કેટલાય લોકો ને જાન માલ નું નુકસાન થયું છે ત્યારે ભ્રષ્ટાચાર યુક્ત અંન્ડર બ્રિજ ને તોડી ફલાઈ ઓવર બ્રીજ બનાવે જેથી કરીને કાયમી ધોરણે જાન માલ નું નુકસાન થતુ બંધ થઈ જાય અને બોટાદ ની જનતા ને કાયમી પ્રશ્નનો નિરાકરણ થાય તેવી માંગ સાથે બોટાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

MORE NEWS

No related stories for this location.

બોટાદ શહેર: બોટાદનો અંડર બ્રિજ તોડી ફ્લાય ઓવર બનાવવા માંગ સાથે આવેદન પત્ર આપ્યું - Botad City News