વાંસદા: 100 જરૂરિયાતમંદ વડીલોને અપાયા ધાબળા, હસમુખલાલ શર્માના પ્રયાસોથી કાર્યક્રમ
Bansda, Navsari | Nov 11, 2026 વાંસદાના વડબારી ફળિયામાં સુરતની મહિલા વિકાસ ટ્રસ્ટના સહયોગથી 100 જરૂરિયાતમંદ વડીલોને ધાબળાનું વિતરણ કરાયું. ગ્રામ પંચાયત સભ્ય હસમુખલાલ શર્માની પહેલથી ભાઈબીજ નિમિત્તે વડીલોને ઠંડીથી રક્ષણ અને ખુશીઓ મળી.