ખંભાળિયા: જામખંભાળિયાના વડાલિયા સિંહણ ગામમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો
જામખંભાળિયાના વડાલિયા સિંહણ ગામમાં આંગણવાડી ખાતે ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમનું આયોજન થયું. જિલ્લા વિકાસ અધિકારી કેતન પી. જોષીના અધ્યક્ષસ્થાને બાળકોના પોષણ, શિક્ષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.