Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

કાલોલ: પોલીસ સ્ટેશન ખાતે ASI રંગીતસિંહ ચૌહાણના વયનિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો

Kalol, Panch Mahals | Jun 29, 2026
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ASI રંગીતસિંહ શનાભાઈ ચૌહાણના વયનિવૃત્તિ નિમિત્તે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.વયનિવૃત્તિ પ્રસંગે યોજાયેલા સમારંભમાં કાલોલ પોલીસ સ્ટેશનના PI આર.ડી. ભરવાડ, PSI સહિત સમગ્ર પોલીસ સ્ટાફ,રંગીતસિંહ ચૌહાણના પરિવારજનો, સગા-સંબંધીઓ, નગરજનો, આજુબાજુના ગામોના સરપંચો તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.