વઘઇ: આહવા ખાતે ડાંગ જિલ્લા: સંસ્કૃત ગૌરવ યાત્રા ભરપૂર ઉલ્લાસ સાથે શરૂ
ડાંગ જિલ્લાના આહવામાં 'સંસ્કૃત સપ્તાહ મહોત્સવ' અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ. કાર્યક્રમ 'વિકાસ ભી, વિરાસત ભી' ના સંકલ્પ સાથે આયોજિત થયો.