ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ,મોત દાખલ થયેલ તે મુજબ મરણ જણ નામે યુવતી, 17 વર્ષ 16દિવસ અને યુવક 21 વરસ તેવો વચ્ચે છેલ્લા દોઢ બે વર્ષથી પ્રેમ સબંધ હોઈ મરણ જનાર યુવક યુવતી 28/11/2025,ના રોજ એકબીજાની રાજીખુશીથી ઘરેથી જતા રહેલ હોય અને તેઓ બન્નેનો પ્રેમસબંધ બન્ને પરીવારો નહીં સ્વીકારી તેવું વિચારી પોતે પોતાની જાતે ટ્રેન આગળ આવી જતા બંનેનું મોત નીપજ્યું હતું ત્યારે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવી છે.