ગરૂડેશ્વર: ભારત પર્વ-2026: પોરબંદરના એન્થોની જોશેફની અનોખી વાંસકામ કળા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજિત ભારત પર્વ-2026માં પોરબંદરના કારીગર એન્થોની જોશેફ પોતાની વાંસકામ અને લાકડાના રમકડાંની કળા રજૂ કરી રહ્યા છે. તેઓ 1998થી આ પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા છે.