મહુવા: મહુવામાં 21 ઓગસ્ટે 8 કલાક વીજળી બંધ રહેશે, PGVCLની સમારકામ કામગીરીને લઈ જાહેરાત
મહુવા શહેરના વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે PGVCLની મહુવા ટાઉન કચેરી દ્વારા વીજ પુરવઠો બંધ રાખવા અંગે જાહેરાત કરવામાં આવી છે. હનુમંત અર્બન ફીડર પરથી મળતો વીજ પુરવઠો જરૂરી સમારકામની કામગીરીને કારણે તા. 21 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન હનુમંત અર્બન ફીડર સાથે જોડાયેલા વિસ્તારોમાં આશરે 8 કલાક વીજ પુરવઠો બંધ રહેશે. PGVCL દ્વારા જરૂરી સમારક