Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: સરખેજમાં પ્રેમીએ જ યુવતીની ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો, આરોપીની ધરપકડ

સરખેજ વિસ્તારમાં આવેલ ફતેવાડી આર.સી. રોડ પર મકાનમાંથી યુવતીની લાશ મળી હતી. યુવતીની તેના જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં ગળા પર ઇજાના નિશાન સાથે લાશ મળી હતી. મૃતકના પરિવારે યુવતીના પ્રેમી પર શંકા વ્યક્ત કરી હતી

MORE NEWS