Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

સાવલી: તાલુકામાં અકસ્માતોની વણઝાર — ત્રણ અલગ ઘટના, ત્રણના મોત અનેક ઘાયલ"*

Savli, Vadodara | May 21, 2025
સાવલી: વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં આજે ૨૦મી મેં ૨૦૨૫ દિવસભરના ત્રણ અલગઅલગ અકસ્માતોની દુઃખદ ઘટનાઓ સામે આવી છે. વડોદરા રોડ, મુવાલ રોડ અને હાલોલ રોડ પર થયેલા ત્રણ જુદા-જુદા અકસ્માતોમાં ત્રણ વ્યક્તિઓના મોત અને અનેક લોકોના ઇજા થયા છે.