Public App Logo
Jansamasya
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Viralvideo
Latestnews
Shorts
���ामनवमी
Cuttack
���द

માળીયા: જાજાસર ગામે મંજૂરી વગર વીજ લાઈનના પોલ નાખવાની કામગીરી શરુ કરાતા ખેડૂતોમાં રોષ #jansamasya

Maliya, Morbi | May 10, 2025
માળિયા મિયાણાના જાજાસર ગામે મંજૂરી વગર વીજલાઈન માટેના પોલ નાખવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાંધા અરજી ધ્યાને લીધા વગર અને ખેડૂતોની સહમતી વગર પોલીસ બંદોબસ્તના જોરે ખેતરોમાં ખાડા ખોદીને કામ શરૂ કરવામાં આવ્યું હોવાના ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

MORE NEWS