ચાણસ્મા: પાટણના ચાણસ્મા બ્રિજ પર 27 ટન ગડર મુકતાં આગળ એક સપ્તાહ ટ્રાફિક ડાયવર્ઝન
Chanasma, Patan | Aug 19, 2026 પાટણ જિલ્લાના ચાણસ્મા વિસ્તારમા બનેલ બ્રિજ પર 27 ટન ગડર મુકવાનું કામ શરૂ થયું છે. જિલ્લાકલેકટર દ્વારા એક સપ્તાહ માટે વાહનોને વૈકલ્પિક માર્ગથી પસાર થવા સૂચના આપવામાં આવી છે. ગેટ અને છમીછા વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન રહેશે.