ગુજરાતની 112 ‘જનરક્ષક’ ઇમરજન્સી સેવા વધુ મજબૂત બનવા જઈ રહી છે. 26 ઓગસ્ટે 500 નવા ટેક્નોલોજીથી સજ્જ જનરક્ષક વાહનોનું લોકાર્પણ કરવામાં આવશે. માત્ર 11 મહિનામાં સેવાને 49.24 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ મળ્યા છે. આ તમામ કોલ્સ પર તાત્કાલિક પ્રતિસાદ આપી નાગરિકોને મદદ પહોંચાડવામાં આવી છે. 3.93 લાખથી વધુ કેસોમાં ઘટનાસ્થળે જ કાર્યવાહી કરી નિરાકરણ લાવવામાં આવ્યું છે. નવી વાહનસેવા સાથે રાજ્યમાં નાગરિક સુરક્ષા અને ઇમરજન્સી પ્રતિસાદ વધુ ઝડપી બનશે.
Videosource:- @iharshsanghavi
#HumDekhengeNews #JanRakshak112 #GujaratPolice #CitizenSafety