સિટી લાઈટના ગોયલ પરિવાર પર 4.90 કરોડથી વધુની છેતરપિંડી નો આરોપ આર્થિક ગુન્હા નિવારણ શાખા(ઈકો શેલ) એ કરી ધરપકડ બે મહિલા સહિત ચાર પોલીસ પકડમાં સ્ક્રેપના વેપારી સાથે આચરી છેતરપિંડી એડવાન્સ માં સ્ક્રેપ ની ડિલિવરી ના નામે રૂપિયા લઈ છેતરપિંડી કરોડો રૂપિયા લીધા બાદ ડિલિવરી કરવાના નામે નનૈયો ભણ્યો એસ.ડી.ફેશન ના માલિક વિનીત નવનીત શરાફ બન્યા છેતરપિંડી નો ભોગ ભારતી ફેશનના માલિક અને વહીવટકર્તા દ્વારા ઠગાઈ. "