Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

અમદાવાદ શહેર: એરબસ A320 એર ક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની અસર સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અસર જોવા મળી

એરબસ A320 એર ક્રાફ્ટમાં ટેકનિકલ ખામી...ટેકનિકલ ખામીના કારણે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અસર જોવા મળી. એર ઇન્ડિયા અને ઈન્ડિગો ફ્લાઇટમાં અસર જોવા મળી.અમદાવાદથી ઉડાન ભરતી અને મોડી આવતી 5 જેટલી ફ્લાઇટ મોડી પડી.ઈન્ડિગોની શનિવારે 11.50 કલાકે ઉડાન ભરનાર ફ્લાઇટ મોડી પડી હતી. જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદ શહેર: એરબસ A320 એર ક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની અસર સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અસર જોવા મળી - Ahmadabad City News