આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ આણંદના વોર્ડ નંબર ત્રણમાંથી અપક્ષ ઉમેદવાર મહેશ વસાવા જંગી રેલી યોજી પોતાનું ફોર્મ
કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના અપક્ષ ઉમેદવાર મહેશ વસાવા દ્વારા આજે બપોરે 12 વાગ્યાના અરસામાં અનસબતોલા કોમ્પલેક્ષ થી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી અનસ બતૉલા કોમ્પલેક્ષ થી શરૂઆત કરી ઓવરબ્રિજ સરદાર બાગ પોલીસ ચોકી -100 ફૂટ રોડ રોયલ પ્લાઝા થઈ ગણેશ ચોકડી 1 પહોંચી હતી જ્યાં પ્રાંત અધિકારી ઓફિસમાં અપક્ષના ઉમેદવાર મહેશ વસાવા એ પોતાના ટેકેદારો સાથે નામાંકન પત્ર ભર્યું