વેરાવળ શહેર: વેરાવળના ઉંબા ગામે રાજ્યસભા સાંસદ માનસિંગભાઈ પરમારનો સન્માન સમારોહ યોજાયો
Veraval City, Gir Somnath | Sep 29, 2026
વેરાવળ તાલુકાના ઉંબા ગામે શ્રી ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્યસભાના સાંસદ માનસિંગભાઈ પરમારનો સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમનું આયોજન સરમણભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.