સરદારનગર ખાતે કેબિનેટ મંત્રી તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રી સહિતનાઓ ઉપસ્થિતિમાં બ્રહ્મ સમાજ સત્કાર સમારંભ યોજાયો
Bhavnagar City, Bhavnagar | Mar 8, 2026
ભાવનગર ખાતે બ્રહ્મ સમાજના અગ્રણીઓનો સત્કાર સમારંભ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સરદાર નગર ગુરુકુળ ખાતે બ્રહ્મ સમાજના સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.