છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં ભાજપ પ્રભારી તરુણ ચુઘનું ભવ્ય સ્વાગત
છોટાઉદેપુરના કેવડી ખાતે ભાજપના પ્રભારી તરુણ ચુઘનું આદિવાસી પરંપરા મુજબ તીર-કામઠું આપીને સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા સહિત ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.